આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
$2\sqrt 2$
$4$
$2$
$8$
આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
તમે ઉનાળામાં ફૂવારાથી નાહીને આનંદ મેળવો છો, તો શિયાળામાં કેમ નહીં ?
સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ $ 2.1 \times {10^5}N/{m^2}. $ હોય,તો સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ કેટલો થાય? $ \left( {\frac{{{C_p}}}{{{C_v}}} = 1.4} \right) $
નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...